Present Continuous

April 14, 2023 11:00 am - June 14, 2023 6:00 pm

As we celebrate ten years of Conflictorium this 14th April, join us for the opening of a new exhibition Present Continuous!

Present Continuous is an attempt to extrapolate certain fundamental acts, thoughts, and undercurrents that have influenced most of Conflictorium’s activities through these years. Of the many such thoughts, the idea to respond to the spirit of the Indian Constitution has been primary and in many ways urgent to us.

આ 14મી એપ્રિલે અમે કોન્ફ્લિક્ટોરિયમના દસ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, જેમાં અમે 'હાલ, હકીકત હાજર છે' પ્રદર્શન ખોલી રહ્યા છીએ. જે ઘણી રીતે અમારા અત્યાર સુધીના પ્રદર્શનો અને તેમના સિદ્ધાંતોનું પ્રતિબિંબ છે.

'હાલ, હકીકત હાજર છે', એક પ્રદર્શન છે જેના દ્વારા અમે કોન્ફ્લિક્ટોરિયમના અમુક મૂળભૂત કામ, વિચારો અને આંતરિક પ્રક્રિયાઓને દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જેણે આ વર્ષો દરમિયાન કોન્ફ્લિક્ટોરિયમની મોટાભાગની પ્રવૃત્તિઓને પ્રભાવિત કરી છે. આવા અનેક વિચારોમાંથી, ભારતીય બંધારણની ભાવનાને પ્રતિભાવ આપવાનો વિચાર પ્રાથમિક અને ઘણી રીતે તાકીદનો રહ્યો છે.

Details

Start
April 14, 2023 11:00 am
End
June 14, 2023 6:00 pm

Venue

Ahmedabad

Organizers

Conflictorium